સાચુ તુ કહેજે..?દૂર મુજ થી રહે છે,પણ ક્યારેક મારી દૂરી થી ,મારી પાસે આવવા નુ મન નથી થતુ?નથી નજર તારી હોતી મારા તરફ,પણ મારી નજર ચુકાવિ ક્યારેક,મને જોવા નુ મન તને નથી થતુ?યાદ મને ના કર ઍવુ કહેતો રહે છે,તારી યાદો મા મને લેવાનુ મન તને નથી થતુ?સાથે ચાલતા પણ ...
વધુ વાંચો...